Posts

The Silent Poem

 Silence is a poetry of the life. Silence is the decoration of the night sky. The stars are silent. The moon is silent, so are the space and time. All the virtues emanate from silence. Silence, then, is the wisdom of all the wisdom. It is the channelization of all the energies into the domain of the universe. It has the power to make you what you can be - the best version of you - as goes the saying. The nature of true silence is spiritual.  There goes a story, that, after attaining the enlightenment, Lord Buddha stopped speaking. He ran into silence. He didn't utter a word, or rather, he didn't feel like uttering a word, for days. On seeing this, Brahmaji approached Buddha and requested him (Him?) to share his wisdom, his wealth of knowledge of Buddhahood, with the seekers, the Bodhisattvas. Buddha replied, with utmost tranquility, he spoke, because he had something to say, to reply back to Brahmaji, that, he had nothing say, nothing to preach, for the ones, who have already a

દુઃખ નો ઉત્સવ!

સુખ તો સુખ તો બધા કરે છે,                                        ચાલો મનાવીએ દુઃખ નો ઉત્સવ,  રામ ને  રામ, પાંડવ ને પાંડવ,                                         જેણે બનાવ્યા, એ હતો  દુઃખ નો ઉત્સવ, સિદ્ધાર્થ ને બુદ્ધ, અખા ને કવિ,                                          બનાવનાર હતો, દુઃખ નો ઉત્સવ, જીવન ના બધાજ રહસ્યો,                                          સમજાવનાર છે, દુઃખ નો ઉત્સવ, સારી કવિતા માં પણ યોગદાન,                                           આપનાર છે, દુઃખ નો ઉત્સવ! Pathik B. Variya

મારુ સાહિત્ય : પ્રથમ કૃતિ:

May 10, 2020 મારુ સાહિત્ય : પ્રથમ કૃતિ: મારુ સાહિત્ય બ્લોગ માં હું મારી  અને જૂની સારી રચનાઓ  કરીશ બે ક્ષણ વચ્ચે જીવી લેવાનો પ્રયાસ,        જાણે "ઇવેન્ટ હૉરઈઝન" ને જાણી લેવાનો કયાસ, બધી બાજુ ખેંચાઈ જાવા છતા પણ,        "રી લે ટી વી ટી" મા ખુશ હોવાનો આલાપ. "કેમેસ્ટ્રી" ભલે મળી નાં હોય,         "મે થે મે ટી ક લી" બધુ ઓકે છે જનાબ!!! પથિક બી. વરિયા