દુઃખ નો ઉત્સવ!
સુખ તો સુખ તો બધા કરે છે, ચાલો મનાવીએ દુઃખ નો ઉત્સવ, રામ ને રામ, પાંડવ ને પાંડવ, જેણે બનાવ્યા, એ હતો દુઃખ નો ઉત્સવ, સિદ્ધાર્થ ને બુદ્ધ, અખા ને કવિ, બનાવનાર હતો, દુઃખ નો ઉત્સવ, જીવન ના બધાજ રહસ્યો, સમજાવનાર છે, દુઃખ નો ઉત્સવ, સારી કવિતા માં પણ યોગદાન, આપ...